Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશભરમાં વિભિન્ન તહેવારોના અવસર પર નાગરિકોને શુભેચ્છા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં વિભિન્ન તહેવારોના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ્સ પર કામના કરી કે તહેવારો સૌના જીવનમાં આનંદ અને પ્રસન્નતા લાવે.

પ્રધાનમંત્રીએ કહ્યું “દેશભરમાં કેટલાય તહેવારોના અવસર પર દેશવાસીઓને મારી શુભેચ્છાઓ.

ઉતરાયણ પર્વની સૌ ગુજરાતી મિત્રોને શુભેચ્છાઓ …

માધ બિહૂના અવસર પર આસામના લોકોને શુભેકામનાઓ. ઉજવણી કરી રહેલા બધા લોકોને ભોગીની શૂભેચ્છા. આ દિવસ સૌના જીવનમાં આનંદ લાવે.

તામિલનાડુના લોકોને પોંગલ પર મારા તરફથી હાર્દિક શુભેચ્છા.

સમસ્ત દેશવાસીઓને મારા તરફથી મકરસંક્રાતિની હાર્દિક શુભકાનાઓ.”

UM/AP/J.KHUNT/GP