પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નિર્મિત પહેલા અંતરિક્ષ યાન આરએલવી-ટીડીના સફળ પ્રક્ષેપણના અવસર પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું “દેશમાં નિર્મિત પહેલા અંતરિક્ષ યાન આરએલવી-ટીડીના પ્રક્ષેપણ આપણા વૈજ્ઞાનિકોના કર્મશીલ પ્રયાસોનું પરિણામ છે. તેમને શુભકામના.
આપણા વૈજ્ઞાનિક અને ઈસરો જે ઉર્જા અને સર્મપણની સાથે વર્ષોથી કાર્ય કરી રહ્યા છે, તે અસાધારણ અને અતિ-પ્રેરણાદાયક છે.”
J.Khunt/GP
Launch of India's first indigenous space shuttle RLV-TD is the result of the industrious efforts of our scientists. Congrats to them.
— Narendra Modi (@narendramodi) May 23, 2016
The dynamism & dedication with which our scientists & @isro have worked over the years is exceptional and very inspiring.
— Narendra Modi (@narendramodi) May 23, 2016