પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસરે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું – ભાઈબીજના પાવન પર્વે આપ સહુને શુભકામનાઓ. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અનોખા સંબંધનો ઉત્સવ છે.
J.Khunt/PIB Ahmedabad
भाई दूज के पावन पर्व पर आप सबको शुभकामनायें। Greetings on Bhai Dooj, the festival that celebrates the unique bond between a brother & sister
— Narendra Modi (@narendramodi) November 13, 2015