Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા સર્વે નાગરિકોને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની શુભકામના.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા સર્વે નાગરિકોને, ખાસ કરીને ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી ઉત્સાહીઓને શુભકામનાઓ. આવો આપણે રોજબરોજની જીંદગીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારીએ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તેનો ઉપયોગ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.

AP/J.Khunt/GP