Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની કામના કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

“આપ સર્વેને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા!

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સમૃદ્ધિ રહે તેવી કામના કરું છું.”

SD/GP/BT