Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા હૃદય જીતવાની શક્તિ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે દ્રષ્ટિ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા હૃદય જીતવાની શક્તિ પર પ્રકાશ પાડે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

આપણા યુવા સાથીઓ માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. તેઓએ તેમની સંવેદનશીલતા, સેવા અને શક્તિથી વિશ્વભરમાં એક અલગ ઓળખ બનાવી છે.”

चक्षुषा मनसा वाचा કર્મણા च चतुर्विधम्।

प्रसादयति यो लोकं तं लोकोऽनुप्रसीदति।

જે વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા લોકોના દિલ જીતી લે છે, તે બદલામાં તેમનો વિશ્વાસ, આદર અને  સદ્દભાવના મેળવે છે.

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]