Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ધનતેરસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ધનતેરસના પાવન અવસર પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. ભગવાન ધનવન્તરિ આપણને સૌને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.”

RP