Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ધનતેરસ પર દેશવાસિઓને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસ પર દેશવાસિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમને સહુને ધનતેરસની શુભેચ્છાઓ. હું કામના કરું છું કે આ ખૂબ જ ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ, ખુશીઓ તથા સ્વસ્થતા લાવે.

J.Khunt/PIB Ahmedabad