પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ નવરાત્રિના શુભ અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નવરાત્રિના પાવન પર્વ પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.”
AP/J.Khunt/GP
नवरात्रि के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनायें। pic.twitter.com/it0kMkPCYR
— Narendra Modi (@narendramodi) October 13, 2015