Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી ઉત્સવના શુભારંભે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી ઉત્સવના શુભારંભે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નવરાત્રિના પાવન પર્વ પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. નવરાત્રીના પહેલા દિવસે હું મા શૈલપુત્રીને પ્રાર્થના કરું છું. https://www.youtube.com/watch?v=NhLxnY1deYc&feature=youtu.be અહીં એક સ્તુતિ તેના માટે સમર્પિત છે.

 

NP/GP