Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવા વર્ષનાં અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષનાં અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને આંનદમય 2019ની શુભેચ્છા! બધા ખુશ અને સ્વસ્થ રહે તેવી કામના. હું પ્રાર્થના કરું છું કે આપની બધી જ મનોકામનાઓ 2019માં પૂર્ણ થાય.”

NP/J.Khunt/RP