Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યપદ દિવસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યપદ દિવસની શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી કહ્યું કે, “નાગાલેન્ડના લોકોને રાજ્યપદ દિવસે શુભકામના, રાજ્ય તેના કુદરતી સૌંદર્ય અને પ્રતિભાસંપન્ન નાગરિકો માટે જાણીતું છે, કે જેઓ પ્રગતિની નવી ઊંચાઈઓ તરફ રાજ્યને લઈ જશે.”

AP/J.Khunt/TR/GP