Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે નાગાલેન્ડનાં લોકોને શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરૂ છું કે, નાગાલેન્ડ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને રાજ્યના નાગરિકોની આકાક્ષાંઓ પરિપૂર્ણ થાય.

 

RP