Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાતાલ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને નાતાલની શુભેચ્છા. અમે ઈસુ ખ્રિસ્તનાં મહાન ઉપદેશોનું સ્મરણ કરીએ છીએ અને કરુણામય તથા સમાન સમાજ બનાવવા માટેના એમના પ્રયાસોને યાદ કરીએ છીએ.”

RP