Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાનજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાજ સુધારક નાનાજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, નાનાજી દેશમુખને તેમની જન્મ જયંતિ પર યાદ કરું છું. આપણને હંમેશા તેમની મહાન સેવા અને ગ્રામ વિકાસ પ્રવૃત્તિ પ્રેરણા આપતી રહેશે.

NP/GP