પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે નિઃસ્વાર્થ દાનના ગુણ પર ભાર મૂકે છે.
“पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः।।”
સુભાષિત જણાવે છે કે, “સૂર્ય કમળને ખીલવામાં મદદ કરે છે અને અને ચંદ્ર કુમુદ માટે પણ એવું જ કરે છે. વાદળો સ્વંય જ જળ વરસાવે છે; તેવી જ રીતે, સજ્જન લોકો બદલામાં કંઈ અપેક્ષા રાખ્યા વિના બીજાઓનું ભલું કરે છે.”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः।।”
पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः।। pic.twitter.com/gc9DyHbSnS
— Narendra Modi (@narendramodi) April 23, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम्।
— Narendra Modi (@narendramodi) April 23, 2026
नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः।। pic.twitter.com/gc9DyHbSnS