પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા પર દરેક ભારતીયને ગર્વ છે. આપણે આ મહાન વ્યક્તિને તેમની જયંતી પર નમન કરીએ.”
J.Khunt/GP/RP
The valour of Netaji Subhas Chandra Bose makes every Indian proud. We bow to this great personality on his Jayanti. pic.twitter.com/Qrao1dnmQZ
— Narendra Modi (@narendramodi) January 23, 2018