Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાલની વચગાળા સરકારના PM તરીકે પદભાર ગ્રહણ પર શ્રીમતી સુશીલા કાર્કીને શુભેચ્છા આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“હું માનનીય શ્રીમતી સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવું છું. ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

“નેપાળની વચગાળાની સરકારના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા બદલ માનનીય સુશીલા કાર્કીજીને હાર્દિક અભિનંદન. ભારત નેપાળના આપણા ભાઈઓ અને બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]