Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળના ચૂંટાયેલા પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના ચૂંટાયેલા પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા શ્રી શેર બહાદૂર દેઉબા સાથે વાત કરી અને તેમને અભિનંદન આપ્યા. મેં તેમને તેમના નેતૃત્વમાં નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે મારી શુભેચ્છા પાઠવી.”

AP/J.Khunt/TR/GP