Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદૂર દેઉબા સાથે ટેલિફોન પર વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના પ્રધાનમંત્રી માનનીય શેર બહાદૂર દેઉબા સાથે ટેલિફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ નેપાળમાં તાજેતરમાં વ્યાપક પૂરમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દિલશોજી વ્યક્ત કરી હતી અને તમામ શક્ય સહાય કરવાની તૈયાર બતાવી હતી.

TR