Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેવી ડે પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેવી ડે પર ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “”ભારતીય નૌકાદળ અને તેમના પરિવારોના દરેક શૂરવીરોને નેવી ડેની શુભેચ્છા. રાષ્ટ્રની સુરક્ષા માટે આપણે નૌકાદળના આભારી છીએ અને આપત્તી સમયે નૌકાદળની ભૂમિકા પ્રશંસાને પાત્ર છે.”

NP/GP