Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેશનલ મેરીટાઈમ દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ મેરીટાઈમ દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “નેશનલ મેરીટાઈમ દિવસ પર શુભેચ્છા. આપણે ભારતની ગૌરવશાળી સમુદ્રી વિરાસત અને ભારતના વિકાસમાં સમુદ્રી ક્ષેત્રની મહત્વાકાંક્ષાને સાંકળીએ.

*****

TR