Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નૌકાદળ દિને તેમની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિને પર તેમની શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નૌકાદળ દિને નૌકાદળના તમામ કર્મચારીઓ અને તેમના કુટુંબિજનોને શુભેચ્છાઓ. અમે નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવીએ છીએ અને નૌકાદળના કર્મચારીઓની બહાદૂરીને સલામ કરીએ છીએ.

TR