Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નૌસેના દિવસ પર ચાર પુરસ્કાર વિજેતાઓને ઈનોવેશન ટ્રોફીઓ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (4 ડિસેમ્બર, 2015) નૌસેના દિવસ પર નૌસૈનિકોને ઈનોવેશનની સરાહના કરતા ચાર ઈનોવેશન ટ્રોફિઓ અર્પણ કરી.

નૌસેના દિવસ પર આયોજિત સ્વાગત સમારોહ દરમિયાન ભારતીય નૌસેનાના યુવા નૌસૈનિકોના પ્રમુખ ઈનોવેશન અને સ્વદેશીકરણ સાથે જોડાયેલ તેમની અનેક પહેલોનું પ્રદર્શન પણ પ્રધાનમંત્રીની સમક્ષ કરવામાં આવ્યું.

J.Khunt/GP