Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર કેપ્ટન અમરિંદર સિંહને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર કેપ્ટન અમરિંદર સિંહને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર કેપ્ટન અમરિંદર સિંહને શુભેચ્છા. પંજાબના વિકાસની દિશામાં કાર્ય કરવા શુભેચ્છા.”

AP/J.Khunt/TR/GP