Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી થયેલ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં ફટાકડાની ફેકટરીમાં આગલાગવાથી થયેલ જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું.

પ્રધાનમંત્રીએ પોતાના સંવેદના સંદેશમાં કહ્યું કે, ‘પંજાબમાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાના કારણે થયેલ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મને તેના કારણે ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પરિવારજનોગુમાવ્યાછે તેમની સાથે મારી સંવેદનાઓ છે. મને આશા છે કે ઇજાગ્રસ્તોઝડપથી સાજા થઈ જશે. દુર્ઘટના સ્થળ પર એજન્સીઓ બચાવ કાર્યમાં લાગેલી છે.’

 

GP/RP