Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયને તેમની જયંતિ પર નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયની જયંતિ પર તેમને નમન કર્યું છે.

પ્રધાનમંત્રીએ પોતાના બ્લોગ http://nm4.in/1iPm6mO” પર વિચાર પ્રગટ કરતાં લખ્યું હતું કે ‘નિસ્વાર્થ સેવાના ઉદાહરણરૂપ અને ઉત્કૃષ્ટ આયોજક. હું મારા પ્રેરણા અને માર્ગદર્શક પંડિત દીન દયાલ ઉપાધ્યાયની જયંતિ પર તેમને નમન કરું છું.

આવો દીન દયાલજીના માર્ગનું અનુકરણ કરીએ અને એવું ભારત બનાવીએ જે વિકસીત અને ન્યાયપ્રિય હોય.’

AP/J.Khunt