Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત ધર્મશીલ ચતુર્વેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર પંડિત ધર્મશીલ ચતુર્વેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જાણીતા વિચારક, લેખક અને પત્રકાર પંડિત ધર્મશીલ ચતુર્વેદીના નિધનના દુઃખદ સામાચાર કાશીથી મળ્યા. મારી સહાનુભૂતિ.

સચોટ લખાણ, સમજશક્તિ અને રમૂજને લીધે પંડિત ધર્મશીલ ચતુર્વેદી વાચકોમાં પ્રિય હતા. તેમની ખોટ વર્તાશે.”

TR