Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પટના ઉચ્ચ ન્યાયાલયના શતાબ્દી વર્ષ સમારોહના સમાપન સમારોહના અવસર પર સંબોધન આપ્યું.

પ્રધાનમંત્રીએ પટના ઉચ્ચ ન્યાયાલયના શતાબ્દી વર્ષ સમારોહના સમાપન સમારોહના અવસર પર સંબોધન આપ્યું.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટના ઉચ્ચ ન્યાયાલયના શતાબ્દી વર્ષ સમારોહના સમાપન સમારોહના અવસર પર સંબોધન આપતા કહ્યું કે પાછલા 100 વર્ષો દરમિયાન આ ન્યાયાલયે મહાન ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે આ 100 વર્ષના મહત્વપૂર્ણ પાસાઓને આગળ વધારાશે. તેમણે કહ્યું કે આ નવો સંકલ્પ લેવાનો અવસર છે અને તેમણે બધા હિતધારકોને આવનારા વર્ષોમાં નવા માનકો સ્થાપિત કરવાનું આહ્મવાન કર્યું.

પ્રધાનમંત્રીએ પ્રૌદ્યોગિકીની મહાન શક્તિની બાબતમાં કહ્યું કે બાર, બેચ અને અદાલતે તકનીકીના જાણકાર હોવું જોઈઅ. તેમણે કહ્યં કે પ્રૌદ્યોગિકીના સક્રિય ઉપયોગથી ચર્ચા અને નિર્ણયોની ગુણવત્તામાં સુધાર આવશે.

J.Khunt/GP