Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરસ્પર નિર્ભરતાના મહત્વ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

प्रभया हि विना यद्वद् भानुरेष विद्यते

प्रभा भानुना तेन सुतरां तदुपाश्रया॥”

સુભાષિત જણાવે છે કે જેમ સૂર્યને તેના પ્રકાશ વિના જોઈ શકાતો નથી, તેવી જ રીતે સૂર્ય વિના પ્રકાશનું અસ્તિત્વ પણ શક્ય નથી. આ રીતે સૂર્યનું સમગ્ર અસ્તિત્વ, શક્તિ અને તેનો પ્રકાશ એકબીજા પર સંપૂર્ણપણે નિર્ભર છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

प्रभया हि विना यद्वद् भानुरेष विद्यते

प्रभा भानुना तेन सुतरां तदुपाश्रया

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]