Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે કોલકાતામાં નિર્માણાધીન ફ્લાઈઓવર તૂટી પડવાથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી, કેન્દ્ર તરફથી શક્ય બધી જ સહાયતાની ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી સાથે કોલકાતામાં નિર્માણાધીન ફ્લાયઓવર તૂટી પડવાથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ કોલકાતામાં થયેલી દૂર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કેન્દ્ર તરફથી તમામ સહાયની ખાતરી આપી.

SP/AP/J.Khunt/GP