પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનાના પગલે, પ્રધાનમંત્રી @narendramodi એ દરેક મૃતકના પરિવારજનો માટે પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.”
In the wake of the mishap in Birbhum, West Bengal, PM @narendramodi has announced Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 for those injured. https://t.co/5KDHgnfZUN
— PMO India (@PMOIndia) August 17, 2026
পশ্চিমবঙ্গে বীরভূমের দুর্ঘটনায়, প্রধানমন্ত্রী @narendramodi প্রধানমন্ত্রীর জাতীয় ত্রাণ তহবিল থেকে প্রত্যেক মৃতের নিকটাত্মীয়কে ২ লক্ষ টাকা এবং আহতদের জন্যে ৫০,০০০ টাকা দেবার কথা ঘোষণা করেছেন। https://t.co/PBlevBzouV
— PMO India (@PMOIndia) August 17, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]