Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો

પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદિત થયા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને સ્થાનિક યુવાનો માટે તકો સુનિશ્ચિત કરવામાં અગ્રેસર રહ્યા છે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;

પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદ થયો. અહીં પણ, રાષ્ટ્રપતિ જી શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને સ્થાનિક યુવાનો માટે તકો સુનિશ્ચિત કરવામાં અગ્રેસર રહ્યા છે.

@rashtrapatibhvn”

SM/JY/JD