Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફથી જતા હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલાના સગાને અને ગંભીર રીતે ઘવાયેલાના સહાય જાહેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમએનઆરએફથી જતા હિમાચલ પ્રદેશના સિમલા નજીક બસ અકસ્માતમાં માર્યા ગયેલાના સગાને રૂ. બે લાખ અને ગંભીર રીતે ઘવાયેલાઓને રૂ. 50,000ની સહાય જાહેર કરી હતી.

TR