Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પીએસએલવી સી૩૧ ના સફળ લોન્ચીંગ અને આઈઆરએનએસએસ ૧ઈને યોગ્ય રીતે કક્ષામાં મૂકવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએસએલવી સી૩૧ ના સફળ લોન્ચીંગ અને આઈઆરએનએસએસ ૧ઈને યોગ્ય રીતે કક્ષામાં મૂકવા બદલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટ કરીને કહ્યું કે ‘‘પીએસએલવી સી૩૧ ના સફળ લોન્ચીંગ અને આઈઆરએનએસએસ ૧ઈને યોગ્ય રીતે કક્ષામાં મૂકવા માટે ઈસરોની ગતિશિલતા અને દ્રઢતા પર અમારી શુભકામનાઓ. અમે આ મિશનને સફળ બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપીએ છીએ.

તેમણે ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને આજે તેમની ઉપલબ્ધિ પર શુભેચ્છા પાઠવી. આપણા વૈજ્ઞાનિકોએ દેશને ગૌરવાન્વિત કર્યા છે.’’

AP/J.Khunt/DK