Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂરની સ્થિતિ બાબતે કેરળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી; શક્ય તમામ મદદ માટે ખાતરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાયી વિજયન સાથે રાજ્યમા પૂરની સ્થિતિ બાબતે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે રાજ્યના વિવિધ ભાગોમાં પૂરને કારણે વધી રહેલી આપત્તિ બાબતે ચર્ચા કરી. જેઓ આ સ્થિતિને કારણે પ્રભાવિત થયા છે તેમના માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ આફતના સમયે અમે કેરળના લોકો સાથે ખભે ખભો મિલાવીને ઊભા છીએ.”

NP/J.Khunt/GP/RP