Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના સૌંદર્યની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ લોકોને પૂછ્યું કે, “શું તમારી પાસે પૂર્વોત્તરની યાત્રાનાં અથવા એ ક્ષેત્રના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની તસવીરો છે?”

એમણે લોકોને અપીલ કરી કે એ તસવીરોને #MagnificentNortheast સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરો. એમણે એમ પણ કહ્યું હતું કે, હું પણ મારી વોલ પર પૂર્વોત્તરની તસવીરો શેર કરીશ.

J.Khunt/RP