Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને તેમના જન્મદિવસના શુભ પ્રસંગે શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવું છું અને સર્વશકિતમાન ઈશ્વરને એ પ્રાર્થના કરૂં છુ કે તેઓ સ્વસ્થ રહે અને તેમનું લાંબુ આયુષ્ય હોય.

AP/J.Khunt/GP