પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી, શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, તેમને એક અસાધારણ રાજપુરુષ તરીકે યાદ કર્યા જેઓ અદ્ભુત દ્રષ્ટિકોણ ધરાવતા હતા અને જેમણે આપણા રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેમના શબ્દો અને પ્રયાસોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સુશાસન અને લોકકલ્યાણ પર અટલજીનું ધ્યાન હંમેશા આપણું માર્ગદર્શન કરતું રહેશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“અટલજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યા છીએ. અદ્ભુત દ્રષ્ટિકોણ ધરાવતા એક અસાધારણ રાજપુરુષ, તેમણે આપણા રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેમના શબ્દો અને પ્રયાસોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. સુશાસન અને લોકકલ્યાણ પર તેમનું ધ્યાન હંમેશા આપણું માર્ગદર્શન કરતું રહેશે.”
Remembering Atal Ji on his Punya Tithi. An extraordinary statesman blessed with remarkable vision, he dedicated his life to the service of our nation. His words and efforts inspired generations and his leadership strengthened our nation. His focus on good governance and public…
— Narendra Modi (@narendramodi) August 16, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]