Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે થિરુ માસ્ટર મથનને સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથન જીના નિધનથી દુઃખી છું. સમાજ સેવા અને દલિત લોકો માટે કામ કરવાના તેમના પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તમિલનાડુમાં અમારી પાર્ટીને મજબૂત બનાવવામાં પણ તેમણે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

“முன்னாள் நாடாளுமன்ற உறுப்பினர் திரு மாஸ்டர் மதன் அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது. அவர் தமது சமூக சேவை முயற்சிகளுக்காகவும் ஒடுக்கப்பட்ட மக்களுக்காக உழைத்ததற்காகவும் என்றென்றும் நினைவுகூறப்படுவார். தமிழகத்தில் எங்கள் கட்சியை வலுப்படுத்தவும் அவர் அரும்பாடு பட்டார். அவரது குடும்பத்தினருக்கும் ஆதரவாளர்களுக்கும்  எனது ஆழ்ந்த இரங்கல்கள். ஓம் சாந்தி.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]