Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસના અવસર પર આપણા ગ્રહ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસર પર આપણા ગ્રહ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “પૃથ્વી દિવસ પર આપણા ગ્રહનો આદર અને કૃતજ્ઞતા સાથે આભાર, કે તેણે આપણને બધુ જ આપ્યું છે.

J.Khunt/GP