પીએમઇન્ડિયા
પોંગલના શુભ પર્વ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી તમિલ સંગમના અસાધારણ વિકાસ પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે ભાર મૂક્યો કે આ પહેલ સાંસ્કૃતિક આદાન–પ્રદાન માટે એક જીવંત પ્લેટફોર્મ બની છે, જે ભારતની વિવિધતામાં એકતાની ઉજવણીમાં પરંપરાઓ, ભાષાઓ અને સમુદાયોને એકસાથે લાવે છે.
#SomnathSwabhimanParv ના ભાગ રૂપે સોમનાથની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ નાગરિકો સાથે વાતચીત કરી જેમણે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવી પહેલોની પ્રશંસા કરી.
X પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
“સોમનાથ સ્વાભિમાન પર્વ પર મારી તાજેતરની સોમનાથ મુલાકાત દરમિયાન, હું એવા લોકોને મળ્યો જેમણે કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમના પ્રયાસોની પ્રશંસા કરી. આજે પોંગલના ખાસ અવસર પર, મેં કાશી તમિલ સંગમના વિકાસ અને તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ની ભાવનાને કેવી રીતે વધુ પ્રબળ બનાવે છે તેના પર મારા વિચારો વ્યક્ત કર્યા.”
https://www.narendramodi.in/kashi-tamil-sangamam-and-a-tribute-to-ek-bharat-shreshtha-bharat”
हाल ही में #SomnathSwabhimanParv के सिलसिले में मुझे सोमनाथ जाने का सौभाग्य मिला। इस दौरान ऐसे लोगों से भी मुलाकात हुई, जिन्होंने काशी-तमिल संगमम और सौराष्ट्र-तमिल संगमम जैसे प्रयासों की बहुत सराहना की। आज पोंगल के विशेष अवसर पर मैंने काशी-तमिल संगमम की अब तक की यात्रा के साथ ही…
— Narendra Modi (@narendramodi) January 15, 2026
“તાજેતરમાં, મને #SomnathSwabhimanParv ના ભાગ રૂપે સોમનાથની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. આ સમય દરમિયાન હું એવા લોકોને મળ્યો જેમણે કાશી–તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર–તમિલ સંગમ જેવા પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી. આજે, પોંગલના ખાસ અવસરે, મેં કાશી–તમિલ સંગમની અત્યાર સુધીની સફર અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં તેની ભૂમિકા વિશે મારા વિચારો શેર કર્યા…”
https://www.narendramodi.in/hi/kashi-tamil-sangamam-and-a-tribute-to-ek-bharat-shreshtha-bharat”
हाल ही में #SomnathSwabhimanParv के सिलसिले में मुझे सोमनाथ जाने का सौभाग्य मिला। इस दौरान ऐसे लोगों से भी मुलाकात हुई, जिन्होंने काशी-तमिल संगमम और सौराष्ट्र-तमिल संगमम जैसे प्रयासों की बहुत सराहना की। आज पोंगल के विशेष अवसर पर मैंने काशी-तमिल संगमम की अब तक की यात्रा के साथ ही…
— Narendra Modi (@narendramodi) January 15, 2026
“சோம்நாத் சுயமரியாதைப் பெருவிழாவை முன்னிட்டு #SomnathSwabhimanParv அண்மையில் நான் சோம்நாத்திற்குச் சென்றிருந்தபோது, நான் சந்தித்த மக்கள், காசி தமிழ் சங்கமம், சௌராஷ்ட்ர தமிழ் சங்கமம் போன்ற முயற்சிகளைப் பாராட்டினார்கள். இன்று சிறப்புமிக்க பொங்கல் பண்டிகையின் போது, காசி தமிழ் சங்கமத்தின் வளர்ச்சி குறித்தும், ‘ஒரே பாரதம் உன்னத பாரதத்தின்‘ உணர்வை அது எவ்வாறு வலுப்படுத்துகிறது என்பது பற்றியும் எனது கருத்துக்களைப் பரிமாறிக் கொண்டேன்.
https://www.narendramodi.in/ta/kashi-tamil-sangamam-and-a-tribute-to-ek-bharat-shreshtha-bharat”
சோம்நாத் சுயமரியாதைப் பெருவிழாவை முன்னிட்டு #SomnathSwabhimanParv அண்மையில் நான் சோம்நாத்திற்குச் சென்றிருந்தபோது, நான் சந்தித்த மக்கள், காசி தமிழ் சங்கமம், சௌராஷ்ட்ர தமிழ் சங்கமம் போன்ற முயற்சிகளைப் பாராட்டினார்கள். இன்று சிறப்புமிக்க பொங்கல் பண்டிகையின் போது, காசி தமிழ்…
— Narendra Modi (@narendramodi) January 15, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
During my recent visit to Somnath during #SomnathSwabhimanParv, I met people who were appreciative of efforts such as the Kashi Tamil Sangamam and Saurashtra Tamil Sangamam. Today, on the special occasion of Pongal, shared my thoughts on the growth of the Kashi Tamil Sangamam and…