Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોતાનું ટ્વિટર હેંડલ મહિલાઓને સુપરત કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનારી મહિલાઓ ( વુમન એચિવર્સ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાની જીવનની યાત્રા સોશ્યલ મીડિયાના માધ્યમથી સંભળાવશે.આખાદેશની મહિલાઓ પ્રધાનમંત્રીના ટ્વિટર હેંડલ પર પોતાના જીવનની વાતો કહી રહી છે. મહિલાઓ દ્વારા જીવનના દરેક તબક્કાનીજે વાતો કહેવાઈ છે તે ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયી છે.

<span style=”font-family:Times New