Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોર્ટુગલમાં જંગલમાં લાગેલી આગમાં માર્યા ગયેલા લોકો પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલમાં જંગલમાં લાગેલી આગમાં માર્યા ગયેલા લોકો પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પોર્ટુગલમાં દાવાનળમાં લોકો માર્યા ગયા છે એ જાણીને દુઃખ થયું છે. આ કરુણાંતિકા પર પોર્ટુગીઝના લોકો સાથે મારી લાગણી છે અને અમે આશ્વાસન વ્યક્ત કરીએ છીએ.”

TR