Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રોફેસર યુ આર રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર યુ આર રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ખ્યાતનામ વૈજ્ઞાનિક પ્રોફેસર યુ આર રાવના નિધનથી દુઃખ થયું છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં તેમના નોંધપાત્ર યોગદાનને ક્યારેય વિસરી નહીં શકાય.”

AP/J.Khunt/TR/GP