Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફીજી દિવસ પર બધા ફિજીવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફીજી દિવસના અવસર પર બધા ફીજીવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે મારા તરફથી ફીજીની જનતાને ફીજી દિવસની ખુબ શુભેચ્છા.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફીજી, ભારતનું મહત્વપૂર્ણ સાથી છે અને પ્રશાંત ક્ષેત્રમાં પ્રભાવશાળી છે. ભારત હંમેશાથી ફીજીની સાથે વિકાસ કાર્યક્રમોને આગળ વધારવામાં અગ્રેસર રહ્યું છે. પાછલા વર્ષની મારી ફીજી યાત્રા દરમિયાન બંને દેશોની વચ્ચે સકારાત્મક વાતચીત થઈ. આનાથી ભારત-ફીજી સંબંધોમાં નવા આયામની શરૂઆત થઈ.

AP/J.Khunt/GP