પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહનો એક લેખ શેર કર્યો છે, જેમાં ફૂટવેર ઉદ્યોગમાં ટેકનિકલ ટેક્સટાઈલ્સની ભૂમિકા અને તેના સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ લેખ એક સરળ પરંતુ શક્તિશાળી સમજ રજૂ કરે છે કે ફૂટવેર ક્ષેત્રે ટેકનિકલ ટેક્સટાઈલ્સ એ માત્ર એક ઉભરતો ખ્યાલ નથી, પરંતુ તે ઉદ્યોગમાં પહેલેથી જ ઊંડે સુધી જોડાયેલ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આ લેખમાં, કેન્દ્રીય મંત્રી શ્રી @girirajsinghbjp એક સરળ પરંતુ શક્તિશાળી સમજ રજૂ કરે છે કે ફૂટવેરમાં ટેકનિકલ ટેક્સટાઈલ્સ એ કોઈ ઉભરતો ખ્યાલ નથી પરંતુ તે પહેલેથી જ ઉદ્યોગમાં વણાયેલો છે.
તેઓ ભારપૂર્વક જણાવે છે કે હવે પછીનું કાર્ય આ સંકલનને ઓળખવાનું, વ્યવસ્થિત કરવાનું અને તેને વિસ્તૃત કરવાનું છે, જેથી ફૂટવેર ક્ષેત્રને ટેકનિકલ ટેક્સટાઈલ્સ ઇકોસિસ્ટમમાં વધુ સ્પષ્ટ રીતે લાવી શકાય.”
In this article, Union Minister Shri @girirajsinghbjp brings out a simple but powerful insight that technical textiles in footwear are not an emerging concept but are already embedded in the industry.
He emphasises that the task ahead is to recognise, organise and scale this… https://t.co/S4vpnD8INf
— PMO India (@PMOIndia) April 29, 2026
SM/BS/JD