Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં યોગદાન આપવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોવિડ-19 ઇમર્જન્સી ફંડમાં 1.5 મિલિયન ડૉલરનુ યોગદાન આપવાની જાહેરાત કરવા બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રીમતી શેખ હસીનાનો આભાર. પરસ્પર સમન્વય અને સાથે મળીને કામ કરવાથી આપણે કોવિડ-19ના પડકારને જીતી શકીશું”

RP