Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હું મહાન બાબુ જગજીવન રામની પુણ્યતિથિ પર તેમને વંદન કરું છું. તેમણે જીવનભર વંચિતો અને છેવડાના નાગરિકોના કલ્યાણ માટે કામ કર્યું હતું. “

TR