Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાળગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાળગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બાળગંગાધર તિલક, ચંદ્રશેખર આઝાદ અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું નોંધપાત્ર પ્રદાન તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેમને શત શત વંદન! ”

TR